Showing posts with label salmankhan. Show all posts
Showing posts with label salmankhan. Show all posts

Tuesday, 24 March 2015

હવે કેટરીના નહી, દીપિકા છે સલમાનની પસંદ!

બોલીવુડમાં સલમાન ખાને ઘણી નવી હીરોઈનો મોકો આપ્યો છે. જેમાંની એક હે તેમની એકસ ગર્લફ્રેન્ડ કેટરીના કેફ તાજેતરમાં આવેલા સમાચાર મુજબ સલમાને કેટરીના સાથે કામ કરવાથી ઇનકાર કર્યો છે. હાલમાં જ યશરાજ ફિલ્મ સુલતાનમાં કામ કરવા માટે કેટરીના લેવા માટે ઈચ્છુક હતા.પરંતુ સલમાને કેટરીના નામ પર ચોખ્ખી ના પાડી દીધી હતી. અને દીપિકા પાદુકોણ નામની પસંદગી મૂકી હતી. જો કે આ પહેલી વાર નથી કે ... વધુ વાંચો