Showing posts with label South Korean company. Show all posts
Showing posts with label South Korean company. Show all posts

Monday, 30 March 2015

એપ્રિલનાં અંત સુધીમાં લોન્ચ થશે એલજીનો સ્માર્ટફોન જી-૪

દક્ષીણ કોરિયાઈ કંપની એલજી જલ્દી જ એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે અને એલજીનાં આ સ્માર્ટફોનનાં ફોટા પણ લીક થયા છે. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે એલજીનો નવો સ્માર્ટફોન એલજી જી-૪ મોબાઈલ વર્લ્ડ કોન્ફરન્સમાં લોન્ચ થશે, પરંતુ આમ નાં થયું. હવે એવી જાણકારી મળી છે કે એલજી જી-૪ એપ્રિલના અંત સુધી લોન્ચ થશે. ખાસ ફીચર્સ : – ૫ ઇંચ ૩ કે ડિસપ્લે ... વધુ વાંચો