Showing posts with label Anushka Sharma. Show all posts
Showing posts with label Anushka Sharma. Show all posts

Friday, 1 May 2015

જાણો…મશહુર અભિનેત્રી અનુષ્કા શર્માની બોલીવુડ સફર

બોલીવુડની મશહુર અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે જન્મદિવસ છે. આજે તે ૨૭ વર્ષની થઈ ગઈ છે. અનુષ્કા શર્માનો જન્મ ૧ મે ૧૯૮૮ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેના પિતા કર્નલ અજય કુમાર એક આર્મી ઓફિસર અને માતા હોમ મેકર. અનુષ્કાએ બેંગ્લોરમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા બાદ મોડલિંગની શરૂઆત કરી હતી.
http://www.vishvagujarat.com/happy-birthday-anushka-sharma-special/

Tuesday, 7 April 2015

આઈપીએલ-૮ નું રંગારંગ ઓપનીંગ, જુઓ રિતિક-અનુષ્કાનું પરફોર્મન્સ…..

ન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના આઠમાં સંસ્કરણનું મંગળવારે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં રંગારંગ ઉદધાટન થયું. વરસાદના કારણે આ કાર્યક્રમ દોઢ કલાક મોડો શરુ થયો. સંગીતકાર પ્રીતમ ચક્રવતીએ રવિન્દ્રનાથ ટાગોરની રચના પર પ્રસ્તુતિ રજુ કરી સમારોહની શરૂઆત કરી.  ........
http://www.vishvagujarat.com/ipl-8-opening-hrithik-anushka-performance/

Sunday, 5 April 2015

૧૫ એપ્રિલે રિલીઝ થશે ‘દિલ ધડકને દો’ નું ટ્રેલર

રણવીર સિંઘ, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર જેવા ફિલ્મ સ્ટારથી બનેલી ફિલ્મ ‘દિલ ધડકને દો’નું ટ્રેલર ૧૫ એપ્રિલે રિલીઝ થવા જઈ રહ્યું છે. સેટ પર કાઉન્સેલર બનેલ પ્રિયંકા ચોપરા અને ફરાહન અખ્તરે ટિવટ કરી તેની માહિતી આપી હતી. આ ફિલ્મની ડાયરેક્ટર તેમની બહેન જોયા અખ્તર છે. ફિલ્મમાં એક પંજાબી ફેમિલીનું ક્રુઝ ટ્રીપ રોમાંચક રીતે બતાવવામાં આવ્યું છે. દિલ ધડકને દો માં અનિલ કપૂર ... વધુ વાંચો

Monday, 30 March 2015

આઈપીએલમાં અનુષ્કા ડાન્સ કરશે, વિરાટ માટે હશે ખાસ

અભિનેત્રી અનુષ્કા શર્મા આઈપીએલ ૨૦૧૫ના ઉદ્દઘાટન સમારોહમાં ૭ એપ્રિલે પરફોર્મ કરતી જોવા મળી શકે છે. એક ન્યુઝ ચેનલની ખબર અનુસાર, અનુષ્કા શર્મા આઈપીએલ ૨૦૧૫ના ઉદ્દઘાટન સમારોહમાં ડાન્સ કરશે. ઉદ્દઘાટન સમારોહ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડીયમમાં આયોજિત કરવામાં આવશે. અનુષ્કા ગઈકાલે વિરાટ સાથે ઓસ્ટ્રેલિયાથી સીધી મુંબઈ પહોંચી અનુષ્કા ગઈકાલે પોતાના બોયફ્રેન્ડ વિરાટ કોહલી સાથે ઓસ્ટ્રેલિયાથી સીધી મુંબઈ પહોંચી છે. બીસીસીઆઈ કોલકાતા ક્રિકેટ દ્વારા તેના સાથે સંપર્ક કરી ... વધુ વાંચો

Saturday, 28 March 2015

કોહલીની ગર્લફ્રેન્ડ અનુષ્કાની ફેવરમાં ઉતર્યું બોલીવુડ !

આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપના સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની હારના લીધે સોશિયલ મીડિયા પર સતત ક્રિકેટ ચાહકોનો શિકાર થયેલી વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માના સમર્થનમાં બોલીવુડના કેટલાય દિગ્ગજો આવ્યા છે. ક્રિકેટ ચાહકો અનુષ્કા શર્માને ટીમ ઈન્ડિયાની હારનું કારણ જણાવતા તેના પર આક્રોશ ફેલાવી રહ્યા છે. અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના ક્રિકેટર પ્રેમી વિરાટ કોહલીના હોસલાને વધારવા મેચ દેખવા ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. જાણો…અનુષ્કા શર્માના સમર્થનમાં કોણ કેવું બોલ્યા…… ... વધુ વાંચો