રણવીર સિંઘ, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર જેવા ફિલ્મ સ્ટારથી બનેલી ફિલ્મ ‘દિલ ધડકને દો’નું ટ્રેલર ૧૫ એપ્રિલે રિલીઝ થવા જઈ રહ્યું છે. સેટ પર કાઉન્સેલર બનેલ પ્રિયંકા ચોપરા અને ફરાહન અખ્તરે ટિવટ કરી તેની માહિતી આપી હતી. આ ફિલ્મની ડાયરેક્ટર તેમની બહેન જોયા અખ્તર છે. ફિલ્મમાં એક પંજાબી ફેમિલીનું ક્રુઝ ટ્રીપ રોમાંચક રીતે બતાવવામાં આવ્યું છે. દિલ ધડકને દો માં અનિલ કપૂર ... વધુ વાંચો
કમલ હસનની તમિળ ફિલ્મ ‘ઉત્તમ વિલન’ ને રિલીઝ થવામાં લગભગ બે અઠવાડિયાનો વિલંબ થઈ શકે છે. ફિલ્મના દ્રશ્યો પ્રભાવિત કર્યો પૂર્ણ કરવામાં વિલંબના કારણે ફિલ્મ રિલીઝ થવામાં વિલંબ થઈ રહ્યો છે. પહેલા આ ફિલ્મ ૧૦ એપ્રિલે રિલીઝ થવાની હતી. ફિલ્મ યુનિટના એક સ્રોત અનુસાર, ફિલ્મના લગભગ ૨૫ વીએફએકસ દ્રશ્યોને હજુ પૂર્ણ કરવાનું બાકી છે. તેને ૨૭ માર્ચ સુધી પૂર્ણ કરવાની આશા હતી પરંતુ અલગ કારણોના ... વધુ વાંચો