Showing posts with label Times of India. Show all posts
Showing posts with label Times of India. Show all posts

Tuesday, 24 March 2015

દિલ્હી ની મીરાં બનશે શાહિદ કપૂરની દુલ્હન!

બોલીવુડનો ‘ચોકલેટી હીરો’ શાહિદ કપૂર બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતી લીધા બાદ હવે તે લગ્નના બંધનમાં જોડાવા જઈ રહ્યો છે. અંગ્રેજી અખબાર ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં છપી ખબર અનુસાર, શાહિદ કપૂર આ વર્ષના ડીસેમ્બરમાં દિલ્લીમાં રહેનારી મીર રાજપૂત સાથે લગ્નના બંધનમાં જોડાઈ જશે. સુત્રોની માનતા અનુસાર, શાહિદ કપૂરની સગાઈ મીરાં સાથે આ વર્ષે ૧૪ જાન્યુઆરીએ થઈ ચુકી છે. મીરાંએ દિલ્લીના વસંત વૈલી સ્કુલથી પોતાનું સ્ટડીઝ કર્યું છે. ...વધુ વાંચો