Read online latest news from Gujarat, India, about politics, technology, Entertainment, business, sport & international news in Gujarati at Vishva Gujarat.
Showing posts with label DELHI. Show all posts
Showing posts with label DELHI. Show all posts
Wednesday, 15 April 2015
Monday, 6 April 2015
કોંગ્રેસની કમાન સોનિયા ગાંધીના હાથમાં રહેવાની જરૂર : સંદીપ દીક્ષિત
નવી દિલ્હી : રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની ચર્ચા વચ્ચે પાર્ટી પ્રવક્તા સંદીપ દીક્ષિતે રવિવારે કહ્યું કે સોનિયા ગાંધી ‘૯૯ ટકા’ પાર્ટી કાર્યકર્તાઓના નેતા છે અને પહેલાથી જ ઘણી વધારે પાર્ટીની કમાન રાખવાની જરૂર છે. તેમણે એક સાક્ષાત્કારમાં કહ્યું કે, ૯૭થી ૯૯ ટકા કોંગ્રેસ કાર્યકર્તાઓ માટે તેમના નેતા સોનિયા ગાંધી છે આ હકીકતને લઈને કોઈ હ શંકા નથી. તેમણે કહ્યું કે તેઓ વ્યક્તિગત રીતે આ ... વધુ વાંચો
ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનું કેજરીવાલનું હથિયાર, નિશાના પર વિપક્ષ
નવી દિલ્હી : દિલ્હીના દરેક નાગરિકને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઇન્સ્પેક્ટર બનાવવાના દાવા સાથે દિલ્હીની આપ સરકારે એન્ટી કરપ્શન હેલ્પલાઈન શરુ કરી છે. હેલ્પલાઇનની શરૂઆત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાલકટોરા સ્ટેડીયમમાં કરી. એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર – ૧૦૩૧ છે. આ પહેલા કેજરીવાલે વીજળી અને પાણીનો વાયદો પણ પૂરો કર્યો હેલ્પલાઇન શરુ કર્યા બાદ કેજરીવાલે કહ્યું કે હવે જો કોઈ સરકારી અધિકારી રિશ્વત માંગે તો તેનો રેકોર્ડ કરી ... વધુ વાંચો
Saturday, 4 April 2015
હિંદુ વધારે બાળકો પેદા કરે નહીતર દેશ પર…….: વીએચપી
નવી દિલ્હી : વિશ્વ હિંદુ પરિષદે ફરીથી એક વાર વિવાદિત નિવેદન આપીને હિંદુઓને વધારે બાળકો પેદા કરવાની વકીલાત કક્રિ છે. વીએચપી નેતા ચંપત રાયે કહ્યું કે જો હિંદુ વધારે બાળકો પેદા નહિ કરે તો મુસલમાન દેશ પર કબજો કરી લેશે. હિંદુઓએ માત્ર એક બાળક પેદા કરવાની માનસિકતા છોડાવી જોઈએ વીએચપીના આંતરરાષ્ટ્રીય મહાસચિવ ચંપતરાયે અમેરિકી શોધ સંસ્થા પીયુ રીસર્ચ સેન્ટરની સ્તાદીનો હવાલો આપતા કહ્યું કે, હિંદુઓએ ...વધુ વાંચો
Tuesday, 24 March 2015
દિલ્હી ની મીરાં બનશે શાહિદ કપૂરની દુલ્હન!
બોલીવુડનો ‘ચોકલેટી હીરો’ શાહિદ કપૂર બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતી લીધા બાદ હવે તે લગ્નના બંધનમાં જોડાવા જઈ રહ્યો છે. અંગ્રેજી અખબાર ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં છપી ખબર અનુસાર, શાહિદ કપૂર આ વર્ષના ડીસેમ્બરમાં દિલ્લીમાં રહેનારી મીર રાજપૂત સાથે લગ્નના બંધનમાં જોડાઈ જશે. સુત્રોની માનતા અનુસાર, શાહિદ કપૂરની સગાઈ મીરાં સાથે આ વર્ષે ૧૪ જાન્યુઆરીએ થઈ ચુકી છે. મીરાંએ દિલ્લીના વસંત વૈલી સ્કુલથી પોતાનું સ્ટડીઝ કર્યું છે. ...વધુ વાંચો
Subscribe to:
Posts (Atom)
