Showing posts with label fight against corruption. Show all posts
Showing posts with label fight against corruption. Show all posts

Monday, 6 April 2015

ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનું કેજરીવાલનું હથિયાર, નિશાના પર વિપક્ષ

નવી દિલ્હી : દિલ્હીના દરેક નાગરિકને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઇન્સ્પેક્ટર બનાવવાના દાવા સાથે દિલ્હીની આપ સરકારે એન્ટી કરપ્શન હેલ્પલાઈન શરુ કરી છે. હેલ્પલાઇનની શરૂઆત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાલકટોરા સ્ટેડીયમમાં કરી. એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર – ૧૦૩૧ છે. આ પહેલા કેજરીવાલે વીજળી અને પાણીનો વાયદો પણ પૂરો કર્યો હેલ્પલાઇન શરુ કર્યા બાદ કેજરીવાલે કહ્યું કે હવે જો કોઈ સરકારી અધિકારી રિશ્વત માંગે તો તેનો રેકોર્ડ કરી ... વધુ વાંચો