Wednesday, 15 April 2015

આજે ‘આપ’ની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

નવી દિલ્હી : પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવના નેતૃત્વમાં થયેલી બળવાખોરોની બેઠકમાં શામેલ થનાર ‘આપ’ બુધવારે કારણ બતાવો નોટીસ જાહેર કરી શકે છે. પાર્ટીની રાજકીય મામલાની સમિતિની આજે થનાર બેઠકમાં આ વાતનો નિર્ણય લેવામાં આવશે.

http://www.vishvagujarat.com/today-aap-parliamentary-board-meeting/

No comments:

Post a Comment