Wednesday, 15 April 2015

સોનિયા ગાંધી પ્રમુખપદ ચાલુ રાખે : શીલા દીક્ષિત

સોનિયા ગાંધી કોંગ્રેસનું પ્રમુખપદ ચાલુ રાખવું જોઈએ તેમ કહીને શીલા દીક્ષિતે નવો વિવાદ સર્જ્યો છે. એક સમાચાર સંસ્થાએ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દીક્ષિતને એવું કહેતા ટાંક્યા છે કે રાહુલ ગાંધીમાં નેતાગીરીના ગુણ વિશે પાર્ટીમાં ઘણા પ્રશ્નાર્થ છે અને પ્રમુખ સોનિયા ગાંધીએ જ પાર્ટીનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
http://www.vishvagujarat.com/sheila-dixit-sonia-gandhi-continues-presidency/

No comments:

Post a Comment