બોલીવુડની અભિનેત્રીઓની સુંદરતાની વાતો હંમેશા તમે સાંભળી હશે પરંતુ હવે તો પોતાની સુંદરતા બતાવવામાં મહિલા ખેલાડી પણ પાછળ નથી રહી. તાજેતરમાં જ સાઈના નહેવાલે સોશિયલ મીડિયા ફેસબુક પર ઘણાં ફોટા પોસ્ટ કર્યા છે જેમાંથી એક ફોટો એવો છે જેમાં સાઈનાએ બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો છે અને આ ડ્રેસમાં તે ખુબ જ સુંદર અને હોત લાગી રહી છે.
http://www.vishvagujarat.com/saina-hot-photos-facebook-posted/nggallery/image/image-3-7/
No comments:
Post a Comment