Thursday, 16 April 2015

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

નેતાજી સુભાષચંદ્ર બોઝના નજીકના સંબંધીની વર્ષો પહેલા કથિતરૂપે જસુસી કરાવવાની ઘટના સામે આવતા છેડાયેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. સમિતિ બનાવવાના આ નિર્ણયની વાતથી હવે સંભાવના વધી છે કે કેન્દ્ર સરકાર નેતાજી સાથે જોડાયેલી ફાઈલો સાર્વજનિક કરી શકે છે. સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલી ફાઈલોના સંદર્ભમાં સરકારી ગુપ્તતા કાનુનની સમીક્ષા માટે કેબીનેટ સચિવનાં નેતૃત્વમાં અંતર મંત્રાલય સમિતિ ગઠિત કરી છે.


http://www.vishvagujarat.com/the-central-government-netaji-subhash-chandra-bose-a-decision/

No comments:

Post a Comment