મોબાઈલ પર વોટ્સએપ અને ફેસબુક ચલાવનારા લોકોને ઝટકો લાગી શકે છે. ટેલીકોમ કંપનીઓની નજર હવે ગ્રાહકોના ખિસ્સા પર છે. ટેલીકોમ કંપનીઓ આવા એપના ઉપયોગ માટે વધુ રૂપિયા લઇ શકે છે, જેનો ઉપયોગ યુઝર્સ વધુ ઉપયોગ કરતા હોય. અત્યારે ફેસબુક અને વોટ્સએપ ફરી છે. હોઈ શકે કે આ એપ્સને ચલાવવા માટે તમારે અલગથી ડેટા પેકેજ લેવો પડી શકે છે. આ આખો મામલો નેટ ન્યુટ્રીલીટી સાથે જોડાયેલો છે જે આજ-કાલ ખુબ જ ચર્ચામાં છે.
http://www.vishvagujarat.com/net-neutrality-trail/
No comments:
Post a Comment