Thursday, 16 April 2015

૧૫ જુનથી ૩૧ નવા દેશોને મળશે ઈ-વિઝા સ્કીમનો ફાયદો

ઈ-ટુરિસ્ટ વિઝા ઉપલબ્ધ કરાવવાની તરફ સરકાર મોટું પગલું લેવાની તૈયારીમાં છે. સરકાર હવે ૩૧ નવા દેશોને ઈ-ટુરિસ્ટ વિઝાની સુવિધા આપવા જઈ રહી છે. ટુરિસ્ટ ૧૫ જુનથી ભારતના ૭ નવા એરપોર્ટથી આ સુવિધાનો ફાયદો લઇ શકશે.
http://www.vishvagujarat.com/15-june-31-new-countries-will-benefit-from-e-visa-scheme/

No comments:

Post a Comment