Monday, 6 April 2015

કોંગ્રેસની કમાન સોનિયા ગાંધીના હાથમાં રહેવાની જરૂર : સંદીપ દીક્ષિત

નવી દિલ્હી : રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની ચર્ચા વચ્ચે પાર્ટી પ્રવક્તા સંદીપ દીક્ષિતે રવિવારે કહ્યું કે સોનિયા ગાંધી ‘૯૯ ટકા’ પાર્ટી કાર્યકર્તાઓના નેતા છે અને પહેલાથી જ ઘણી વધારે પાર્ટીની કમાન રાખવાની જરૂર છે. તેમણે એક સાક્ષાત્કારમાં કહ્યું કે, ૯૭થી ૯૯ ટકા કોંગ્રેસ કાર્યકર્તાઓ માટે તેમના નેતા સોનિયા ગાંધી છે આ હકીકતને લઈને કોઈ હ શંકા નથી. તેમણે કહ્યું કે તેઓ વ્યક્તિગત રીતે આ ... વધુ વાંચો

No comments:

Post a Comment