Monday, 6 April 2015

મોદીના વિદેશ પ્રવાસ પૂર્વે કેબીનેટમાં ફેરબદલ, રામ માધવને કેબીનેટમાં સ્થાન

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી ૯ એપ્રિલથી ત્રણ દેશો ફ્રાન્સ, કેનેડા અને જર્મનીના પ્રવાસે જનારા છે અને આ પહેલા તેઓ પોતાના મંત્રીમંડળમાં ફેરબદલ કરી શકે છે. મોદી સરકારમાં ટૂંક સમયમાં નવા ચહેરાઓ નજર આવી શકે છે. સરકાર બન્યા બાદ મોદી કેબીનેટનું આ બીજું વિસ્તરણ થશે. ૮ એપ્રિલે મોદી મંત્રીમંડળમાં ઘણા ફેરફાર થવાની શક્યતા નોધનીય છે કે, ૮ એપ્રિલે મોદી મંત્રીમંડળનો વિસ્તારમાં ઘણા ફેરફાર થવાની શક્યતા ... વધુ વાંચો

No comments:

Post a Comment