Monday, 6 April 2015

આતંકીઓનાં પૈસાથી સમાજવાદી પાર્ટી કેક મંગાવે છે : નિરંજન જ્યોતિ

કેન્દ્રીય રાજયમંત્રી સાધ્વી નિરંજન જયોતિએ ફરી એકવાર વિવાદાસ્પદ ટિપ્પણી કરતાકહ્યું કે, ઉત્તર પ્રદેશની સમાજવાદી સરકાર આંતકવાદી ઓનાં પૈસાથી કેક મંગાવેછે. બુલંદ શહેરમાં એક કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય રાજય મંત્રી નિરજંન જ્યોતિએ સમાજવાદી પાર્ટીને આડે હાથ લઇ કહ્યું કે, સમાજવાદી પાર્ટી આતંકવાદીઓનાં પૈસાથી કેકલાવે છે અને તેને કાપીને પાર્ટીનાં વડા મુલાયમસિંહ યાદવનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. આ વાત કોઇએ નહીં પણ ખુદ સમાજવાદી પાર્ટી સરકારનાં કેન્દ્રીય ... વધુ વાંચો

No comments:

Post a Comment