જો જાનવરને પણ વ્યક્તિની જેમ તાલીમ મળે તો તેઓ કમાલ કરી શકે છે. તેનું એક ઉદાહરણ બકરી દ્ધારા આપવામાં આવ્યું છે. તેણે પોતાના કરતબથી અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેણે રસ્તા પર સ્કેટ બોર્ડિંગ કરતા લગભગ ૨૫ સેકન્ડમાં ૧૧૮ ફીટનું અંતર નક્કી કર્યું છે. કોઈ બકરી દ્ધારા સ્કેટ બોર્ડિંગના માધ્યમથી નક્કી કરવામાં આવેલ અત્યાર સુધીનો સૌથી લાંબુ અંતર છે.
http://www.vishvagujarat.com/unique-world-record-goat-name/
http://www.vishvagujarat.com/unique-world-record-goat-name/