સૌથી શ્રેષ્ઠ વર્લ્ડ વરીયતા પ્રાપ્ત અમેરિકાની ટોપ મહિલા ટેનીસ ખેલાડી સેરેના વિલિયમ્સએ મિયામી ઓપનના ફાઈનલ મુકાબલામાં સ્પેનની કાર્લા સુઆરેજ નૈવરોને હરાવીને કરિયરનો આઠમો ખિતાબ જીતી લીધો. સેરેના શાનદાર ફોર્મમાં જોવા મળી અને તેમણે નૈવરોને એક કલાકથી પણ ઓછા સમયમાં ૬-૨, ૬-૦થી હરાવી દીધી. સેરેના એટલા ફોર્મમાં હતી કે તે એટલામાં જ સમજી શકતી હતી કે નૈવરો જ્યાં ત્રણ વિનર લગા શકી, ત્યાં સેરેનાએ ૨૯ જીત ... વધુ વાંચો
No comments:
Post a Comment