Sunday, 5 April 2015

અઝલાન શાહ કપ : ડ્રો સાથે ભારતની શરૂઆત

ભારતીય પુરુષ હોકી ટીમના સુલ્તાન અઝલાન શાહ કપમાં ડ્રી સાથે ધમાકેદાર પ્રારંભ કર્યો અને રવિવારે થયેલી ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચમાં દક્ષિણ કોરિયા સાથે ૨-૨થી ડ્રો રમ્યા. બંને ટીમો વચ્ચે સારો એવો સંઘર્ષ જોવા મળ્યો હતો. ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરતા મેચમાં ૧૧ મિનીટમાં જ પહેલો ગોલ નાખી દીધો. નિકીન થીમૈયાએ શાનદાર આક્રમણ કરતા આ ફિલ્ડ ગોલ કર્યો. દક્ષિણ કોરિયાએ પણ જો કે જબરદસ્ત પલટવાર કરતા ...વધુ વાંચો

No comments:

Post a Comment