૧૯ વર્ષની ઉંમર એટલે જે તે ઉંમરમાં કોઈ પણ યુવા ખેલાડી ક્રિકેટર બનવાના સપનાની શરૂઆત કરે છે. પરંતુ જો કોઈ આ ઉંમરમાં જ સંન્યાસ લઇ લે તો! ઇંગ્લેન્ડના બાર્ને ગિબ્સનએ એવું કર્યું. ક્રીકેટની જગ્યાએ બીજા ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે તેમણે ૧૯ વર્ષની યુવા ઉંમરમાં ક્રીકેટને અલવિદા કહી દીધું. નાની ઉંમરમાં તોડ્યો રેકોર્ડ આ ખેલાડીએ નાની ઉંમરમાં મોટા કારનામાં તો પહેલું પગલું રાખતા જ શરુ ... વધુ વાંચો
No comments:
Post a Comment