ભારતના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને વનડે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વચ્ચે ઘણા મતભેદો ના અહેવાલો મળી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સીરીઝ દરમિયાન ધોનીએ અચાનક સંન્યાસ લીધા પછી આ અહેવાલોએ વધુ જોર પકડ્યું હતું પરંતુ હવે ટીમના ડાયરેક્ટર રવિ શાસ્ત્રીએ આ બધા જ અહેવાલને ફગાવી દીધા છે. પોતાના એક કોલમમાં શાસ્ત્રીએ સાફ કરી દીધું કે આ બંને ખેલાડીઓ વચ્ચે કોઈ મતભેદ પરંતુ બંને એકબીજાનું ... વધુ વાંચો
No comments:
Post a Comment