વોટ્સએપ બાદ હવે ફેસબુક જલ્દી જ પોતાનું એન્ડ્રોઇડ એપ લોન્ચ કરશે. એક રીપોર્ટ અનુસાર એપની એ ખૂબી હશે કે આમાં પહેલી વખત ફેસબુક વોટ્સએપને પણ જોડશે. આ નવા ફીચરની ટેસ્ટીંગ પણ શરુ વોટ્સએપમાં કોલિંગ ફીચરની જાણકારી સૌપ્રથમ જાહેર કરનારી વેબસાઇટની માનીએ તો હવે ફેસબુક પોતાના નવા એપ મારફતે વોટ્સએપને પણ તેમાં જગ્યા આપશે. આની તૈયારી લગભગ પૂરી થઇ ચુકી છે. વોટ્સએપ ખરીદવાના લગભગ એક વર્ષ ... વધુ વાંચો
No comments:
Post a Comment