Monday, 6 April 2015

જાપાનમાં ૧૦૦ વર્ષની સ્વીમરે બનાવ્યા ૨૪ રેકોર્ડ

જાપાનની સો વર્ષીય મહિલા સ્વીમરે મિએકો નાગાઓકાએ માત્યુસામા શહેરમાં ૧,૫૦૦ મીટરની એક સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેને એક કલાક અને પંદર મિનિટમાં પૂર્ણ કરી લીધો હતો. નાગાઓકાએ આ કારનામું શનિવારે કર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ નાગાઓકાને પહેલા તરતા આવડતું હતું નહિ. તેઓ વ્યાયામ માટે સ્વીમીંગ પુલમાં આવતી હતી. ૮૨ વર્ષની ઉંમરમાં તેમણે જાતે તરવાનું શરુ કર્યું હતું, તેમાં તેમને પારંપરિક નૃત્ય કળા શીખવામાં ... વધુ વાંચો

No comments:

Post a Comment