Monday, 6 April 2015

ઈસ્ટર પર હજારો લોકો એકત્ર થયા, પોપે પરમાણુ સમજુતીને વખાણી

પોપ ફ્રાન્સિસે ઈસ્ટરના અવસર પર પરમાણુ કરારની રૂપરેખા હેઠળ બનેલી પોતાની સહમતિના વખાણ કરતા વિશ્વ શાંતિની પ્રાર્થના કરી હતી. પરંતુ લિબિયા, યમન, સીરિયા, ઇરાક, નાઈજિરીયા અને આફ્રિકાના કેટલાક સ્થળોની ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સેન્ટ પીટર્સ સ્કવેરની સેન્ટ્રલ બોલકની થી ઈસ્ટર પર પોતાનો સંદેશ આપ્યો હતો. આ અવસર પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ પ્રાર્થનામાં હજારો સંખ્યામાં વરસાદ હોવા છતાં ભેગા થયા ...વધુ વાંચો

No comments:

Post a Comment