Showing posts with label Virat Kohli. Show all posts
Showing posts with label Virat Kohli. Show all posts

Wednesday, 15 April 2015

મિલ્ન, સ્ટાર્કની વાપસીથી આરસીબીની બોલિંગ મજબુત થશે : કોહલી

રોયલ ચેલેન્જર્સ બેંગલોર પોતાની પહેલી મેચમાં જીત હાંસલ કર્યા પછી સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા પરંતુ કેપ્ટન વિરાટ કોહલીને આશા છે કે એડમ મિલને અને મિશેલ સ્ટાર્ક ઇજામાંથી બહાર આવીને ફાઈનલ ઈલેવનમાં જગ્યા બનાવવા પર સમગ્ર લેન્ડસ્કેપ બદલાઈ જશે. કોહલીએ હાલાંકી વરુણ આરોન અને અબુ નાચીમનો બચાવ કર્યો પરંતુ તેનું માનવું છે કે ન્યુઝીલેન્ડની મધ્યમ ગતિના બોલર મિલ્ન અને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્ટાર્કની વાપસીથી નિશ્ચિતપણે તેમની બોલિંગ આક્રમણ મજબૂત થશે.

http://www.vishvagujarat.com/adam-milne-and-mitchell-starc-return-will-rcb/

Monday, 13 April 2015

કોહલી ભારતનો નંબર વન ટેસ્ટ પ્લેયર

ભારતીય ક્રીકેટ ટીમના નવા ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી મેલબર્નમાં ત્રીજી ક્રીકેટ ટેસ્ટમાં સારા પ્રદર્શન પછી આઈસીસીના નવા ટેસ્ટ રેન્કિંગમાં ચાર સ્થાનના ફાયદાથી ૧૫માં સ્થાન પર પહોંચી ગયા છે. ત્રીજી ટેસ્ટમાં પહેલા દાવમાં ૧૬૯, જયારે બીજા દાવમાં ૫૪ રન બનવાનાર કોહલી ૭૩૭ રેન્કિંગ પોઈન્ટ્સ સાથે ભારતીય બેટ્સમેનોમાં ટોપ પર છે. ચેતેશ્વર પુજારાને ૧૯માં અને મુરલી વિજયને ૨૦માં સ્થાન સાથે ટોપ-૨૦માં જગ્યા મળી છે. પુજારાને બે, જયારે વિજયને એક સ્થાનનું નુકશાન ભોગવવું પડ્યું.
http://www.vishvagujarat.com/kohli-india-number-one-test-player/

Thursday, 9 April 2015

OMG !! અનુષ્કાનું પેન્ટ પહેરે છે વિરાટ કોહલી !

ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી એકવાર ફરી ક્રીકેટ ફેંસના નિશાના પર છે. હવે ફેંસએ તેના પેન્ટને ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માનું કહીને સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી છે. 

http://www.vishvagujarat.com/kohli-anushka-wear-pants/

Sunday, 5 April 2015

ક્રિસ ગેયલ, એબી ડિવિલિયર્સ અને સૈમીને લઈને કોહલીએ કર્યો ખુલાસો

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે આ આઈપીએલમાં તેની ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. તેમણે ટીમના મુખ્ય ખેલાડી એબી ડિવિલિયર્સ, ક્રિસ ગેયલ, ડેરેન સૈમી અને એસ બદ્રીનાથ પર વિશ્વાસ છે. આરબીસીએ બદ્રીનાથ અને સૈમી સિવાય દિનેશ કાર્તિકને પણ હરાજીમાં ખરીધો છે. કોહલીએ કહ્યું કે તેની બેટિંગમાં ખુબ જ ઊંડાઈ આવી ગઈ છે. કોહલીએ કહ્યું કે આ સત્ર અમારા માટે ઘણું અલગ હશે કારણકે છેલ્લા ... વધુ વાંચો