Monday, 13 April 2015

કોહલી ભારતનો નંબર વન ટેસ્ટ પ્લેયર

ભારતીય ક્રીકેટ ટીમના નવા ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી મેલબર્નમાં ત્રીજી ક્રીકેટ ટેસ્ટમાં સારા પ્રદર્શન પછી આઈસીસીના નવા ટેસ્ટ રેન્કિંગમાં ચાર સ્થાનના ફાયદાથી ૧૫માં સ્થાન પર પહોંચી ગયા છે. ત્રીજી ટેસ્ટમાં પહેલા દાવમાં ૧૬૯, જયારે બીજા દાવમાં ૫૪ રન બનવાનાર કોહલી ૭૩૭ રેન્કિંગ પોઈન્ટ્સ સાથે ભારતીય બેટ્સમેનોમાં ટોપ પર છે. ચેતેશ્વર પુજારાને ૧૯માં અને મુરલી વિજયને ૨૦માં સ્થાન સાથે ટોપ-૨૦માં જગ્યા મળી છે. પુજારાને બે, જયારે વિજયને એક સ્થાનનું નુકશાન ભોગવવું પડ્યું.
http://www.vishvagujarat.com/kohli-india-number-one-test-player/

No comments:

Post a Comment