મુંબઇ અને અમદાવાદ કોરીડોર વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા પાછળ અંદાજે રૂ.૧ લાખ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. જાપાન દ્વારા સોંપવામાં એક વચગાળાના રિપોર્ટમાં આ પ્રોજેકટ પાછળના ખર્ચનો અંદાજ આપવામાં આવ્યો હતો. જાપાનની એક ટીમે પપ૦ કિ.મી.ના આ કોરીડોર ઉપર બુલેટ ટ્રેન દોડાવવા કામ કર્યુ હતું.
http://www.vishvagujarat.com/ahmedabad-mumbai-bullet-train-costs-rs-1-lakh-crore/
No comments:
Post a Comment