Monday, 13 April 2015

બનાવો મશરૂમ કોર્ન મસાલા

સામગ્રી :
– ૨૫૦ ગ્રામ સમારેલા મશરૂમ
– ૧૫૦ ગ્રામ બાફેલી મકાઈ
– ૧ નંગ સમારેલાં કેપ્સિકમ
– ૩ નંગ સમારેલી ડુંગળી
– ૨૫૦ ગ્રામ સમારેલાં ટામેટાં
– ૧ કટકો આદું
– ૨ નંગ લીલાં મરચાં
– ૧ ટેબલસ્પૂન સમારેલી કો ..... read more
બનાવવાની રીત : સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ડુંગળી અને લસણ નાખી ગોલ્ડન બ્રાઉન કરી લો.ત્યારબાદ તેમાં ટામેટાં, લીલાં મરચાં, આદું અને લાલ મરચું નાખી મશરૂમ અને મકાઈ મિક્સ કરો. હવે તેમાં મીઠું, કેપ્સિકમ અને લીંબુનો રસ નાખી ૧ મિનિટ સુધી પકવો.
મશરૂમ સોફ્ટ થઈ જાય એટલે તેને કોથમીરથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.

No comments:

Post a Comment