નની રાજધાની બેઇજિંગમાં ”આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશી-વિદેશી પ્રોફેશનલ પતંગબાજોએ ભાગ લીધો હતો. પતંગ પ્રતિયોગિતા જોવા આવેલા દર્શકોએ પોતાની ટીમોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પતંગ મહોત્સવનું આયોજન બેઇજિંગના ફંગથાઈ જીલ્લામાં આવેલ ગાર્ડન એક્સ્પો પાર્કમાં બેઇજિંગ રમત એકેડેમી, વિદેશી દેશોની જોડે મિત્રતા માટે બેઇજિંગ જન સંઘ. બેઇજિંગ જન સરકારના સંયુક્ત છત્રછાયામાં થયું હતું.
http://www.vishvagujarat.com/beijing-international-kite-festival-2015/
http://www.vishvagujarat.com/beijing-international-kite-festival-2015/
No comments:
Post a Comment