નવી દિલ્હી : જનતા પરિવારના વિલીનીકરણને લઈને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, ૧૫ એપ્રિલે દિલ્હીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહના ઘરે જનતા પરિવારની બેઠક થશે. આ બેઠકમાં વિલીનીકરણના આખરી મંજુરી આપવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે. સુત્રોનું માનીએ તો, ૬ દળોના નેતાઓએ એક તબક્કા પર મંજુરી આપતા હસ્તાક્ષર કરી દીધા છે.
http://www.vishvagujarat.com/family-public-meeting-will-be-on-april-15/
No comments:
Post a Comment