ડીસા: મતદારયાદીસંબંધિત તમામ ઉણપોને દૂર કરીને ક્ષતિરહિત અને અધિકૃત્ત મતદાર યાદી તૈયારકરવાના હેતુસર ભારતીય ચૂંટણી પંચે “રાષ્ટ્રીય મતદાર યાદીની શુધ્ધતા અનેઅધિકૃત્તતા યોજના” ગત તા. ૦૨ માર્ચ-૨૦૧૫થી અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગતડીસા તાલુકા મા આવતીકાલ થી કામગીરી શરુ કરાશે
http://www.vishvagujarat.com/election-accurate-and-updated-voter-make-a-list-of-improvements-implemented/
No comments:
Post a Comment