સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત સંસ્કરણમાં સારી નહોતી રહી. તેણે પોતાની પહેલી મેચમાં શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૪૫ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી, તોફાની બેટ્સમેન ક્રીસ ગેઈલ અને દક્ષિણ આફ્રિકાના કેપ્ટન અબ્રાહમ ડીવીલીયર્સથી સજ્જ રોયલ ચેલેન્જર્સ છેલ્લા સત્રમાં નિરાશાજનક પ્રદર્શન કરતા સાતમાં સ્થાન પર રહી હતી. ખાસ વાત તો એ છે કે આ વખતે ટીમ વધારે ઉત્સાહિત જોવા મળી રહી છે.
http://www.vishvagujarat.com/today-ipl-8-rcb-and-srh-match/
No comments:
Post a Comment