Monday, 13 April 2015

એસટીએફ પણ નક્સલીઓની જાળમાં ફસાયા,૭ જવાનોના શબ પાછાના લવાયાં

નવી દિલ્હી : દેશભરમાં ઉનાળો જામી રહ્યો છે. સાથે જંગલોમાં ઝાડી પણ સુકાતાં પાંખી રહી છે. તેવા સમયે પ.બંગાળ, ઓડીશા, છત્તીસગઢ, ઝારખંડ , તેલગાંણા અને પૂર્વ મહારાષ્ટ્રનાં જંગલોમાં ફેલાઇ રહેલા નકસલીઓને કાબુમાં લેવા દરેક રાજયોની સરકારો સક્રિયબની રહી છે. પરંતુ ગમે તેટલાં ઝાવાં નામે છતાં પણ આ આંતકને દબાવી જ શકાતો નથી, તે પણ નક્કર વાસ્તવિકતા છે.
http://www.vishvagujarat.com/stf-also-trap-maoists-opposed-7-soldiers/

No comments:

Post a Comment