વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલિયાંવાલા બાગમાં થયેલા શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે અને આઝાદીની લડાઈમાં તેમના યોગદાનનું સ્મરણ કર્યું છે. મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ‘જલિયાંવાલા બાગમાં શહીદ થયેલા દેશભક્તોને મારા શત શત નમન.’
http://www.vishvagujarat.com/modi-jallianwala-garden-shaheed-tribute/
No comments:
Post a Comment