Monday, 13 April 2015

આદિત્ય રોય કપૂરને મળવા કાશ્મીર પહોંચી શ્રદ્ધા !

ફિલ્મ ‘આશિકી-૨’માં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની કેમેસ્ટ્રીએ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી હતી. ત્યારબાદથી સતત આ બંનેની ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રીને લઈને કેટલીય ચર્ચા થઈ રહી છે. આ બંને ઘણીવાર ઈવેન્ટમાં એકસાથે જોવા મળ્યા છે, પરંતુ આ બંને સ્ટાર્સ હંમેશા એક-બીજાને માત્ર દોસ્ત જ કહે છે.

http://www.vishvagujarat.com/shraddha-kapoor-meet-aditya-roy-kapur/

No comments:

Post a Comment