Monday, 13 April 2015

જયારે ડ્રાઈવર વગર જ ચાલે છે ટ્રેન……

બાંગ્લાદેશમાં એક અનોખી ઘટનામાં એક ટ્રેન કોઈ ડ્રાઈવર અને ગાર્ડ વગર પાછળની દિશામાં નીકળી પડી અને આ ક્રમમાં તે ઓછામાં ઓછી ૨૬ કિલોમીટર પાછળ ચાલી ગઈ. ટ્રેનમાં તે સમયે ૨૩ યાત્રી મુસાફરી કરી રહ્યા હતા. રાજબરહીના સ્ટેશન માસ્ટર કમરૂજ્જમાંએ કહ્યું કે, રાજબરહી થી ફરીદપુર જતી છ ડબ્બા વાળી ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી અને તેમાં ૨૩ યાત્રી સવાર હતા
http://www.vishvagujarat.com/train-runs-without-a-driver/

No comments:

Post a Comment