Monday, 13 April 2015

નાઇજિરીયામાં ચર્ચની ઇમારત પડી જવાથી ૫ ના મોત

નાઈજિરિયાના એનુગુ પ્રાંતના ઓદુમા શહેરમાં એક ચર્ચની ઇમારત પડી જવાથી ૫ લોકોના મોત થયા હતા. આ માહિતી રવિવારે પોલીસે આપી હતી. એક સાક્ષીએ જણાવ્યું કે, શનિવારે રાત્રે ભારે વરસાદના કારણે સેન્ટ એન્થની કેથોલિક ચર્ચ કેથેરેડલની ઇમારત પડી ગઈ હતી
http://www.vishvagujarat.com/nigeria-church-building-crashes-5-deaths/

No comments:

Post a Comment