નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પુરા દેશમાં ફરીને પાર્ટીના મહાસંપર્ક અભિયાન પર નજર રાખશે અને પાર્ટીના જીલ્લાધ્યક્ષો તથા કાર્યકર્તાઓને મળીને સંગઠનના મુદ્દા પર પણ ચર્ચા કરશે. પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તરણ ચુઘે આજે કહ્યું કે, ભાજપ દેશભરમાં એક મેં થી મહાસંપર્ક અભિયાન શરુ કરશે જે ૩૧ જુલાઈ સુધી ચાલશે. તેમણે કહ્યું કે ત્યારબાદ એક મહાપ્રશિક્ષણ અભિયાન ચલાવવામાં આવશે જે એક ઓગસ્ટ થી શરુ થઈને ૩૧ ઓક્ટોબર સુધી ચાલશે.
http://www.vishvagujarat.com/amit-shah-bjp-maha-sampark-campaign/
No comments:
Post a Comment