હંગામાથી નથી ડરતા, બધાને સાથે લઈને ચાલીશુ : મુફ્તી
કાશ્મીર : જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદે આજે કહ્યું કે, તેઓ રાજ્યમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ બનાવવાના મિશન પર કોઈ પણ નાણા-મોટા હંગામાથી નથી ડરતા અને બધા પક્ષોને સાથે લઈને ચાલશે, ભલે તે મુખ્યધારામાં હોય કે તેની બહાર
http://www.vishvagujarat.com/mufti-hungama-not-afraid/
No comments:
Post a Comment