Monday, 13 April 2015

માઈક્રોમેક્સ યુ નો નવો ફોન ‘યુફોરિયા’

માઈક્રોમેક્સની કંપની યુ એ આગલા ફોન યુફોરિયા માટે ઘોષણા કરી છે. અત્યારે આ ફોનને કંપનીમાં ‘પ્રોજેક્ટ સીઝર’ કહેવાઈ રહ્યો છે. આ હેન્ડસેટ આ કંપનીનો બીજો સ્માર્ટફોન હશે, પહેલો સ્માર્ટફોન યુરેકા હતો. યુ નો આ નવો સ્માર્ટફોન આ મહિનાના અંત સુધીમાં લોન્ચ થઇ જશે. નવા ડીવાઈસનાં નામકરણ માટે યુ એ સોશિયલ મીડિયા સાઈટસ પર એક કેમ્પેઈન ચલાવ્યો, જેમાં આને આવનારા ફોનના નામ માટે પોતાના પ્રશંશકો પાસે સલાહ માંગી હતી.
http://www.vishvagujarat.com/micromax-launch-new-phones-yu-yuphoria/

No comments:

Post a Comment