આ દુનિયા અજીબોગરીબ જગ્યાઓ અને વસ્તુઓથી ભરી પડી છે અને તેનાં પુરાવા વખતોવખત મળતા રહ્યાં છે. ભારતમાં પણ એક એવી જગ્યા છે જ્યાં ક્યારેય સવાર નથી પડતી એટલે કે ત્યાં જ્યારે પણ જાવ ત્યારે અંધારું જ જોવા મળે છે અને આવું એટલા માટે થાય કારણ કે તે જગ્યા આજબાજું પર્વતોથી ઘેરાયેલી છે અને ઊંડી ખાઈમાં આવેલી છે.આ જગ્યા મધ્યપ્રદેશમાં આવેલું પાતાળકોટ. આવી જ એક જગ્યા મળી આવી છે મેક્સિકોમાં જ્યાં એક ગુફાકારની ઊંડી ખાડીમાં વાદળો જોવા મળે છે. વાદળોને તમે માત્ર આકાશમાં જ જોયા હશે પણ અહીં વાદળો ગુફાની અંદર જોવા મળે છે.
http://www.vishvagujarat.com/clouds-are-found-in-a-cave/
No comments:
Post a Comment