Saturday, 11 April 2015

‘વેલકમ ટુ કરાચી’નું પોસ્ટર લોન્ચ

બોલીવુડ અભિનેતા જૈકી ભગનાની અને અરશદ વારસીનું ફિલ્મ ‘વેલકમ ટુ કરાચી’નું પોસ્ટર લોન્ચ થઇ ગયું છે. એમાં જૈકી ભાગનાની અને અરશદ વારસી મુશ્કેલીમાં ફંસાયેલા જોવા મળી રહ્યા છે.
ફિલ્મ ‘વેલકમ ટુ કરાચી’ની કહાની છે બે ભારતીયની છે જે ભુલથી કરાચી જાય છે અને તાલીબાનની સીમામાં દાખલ થયા પહેલા ભારત પાછા આવવા માંગે છે.
http://www.vishvagujarat.com/film-welcome-to-karachi-poster-launch/

No comments:

Post a Comment