Gujarati News - ટ્રાફિક તંત્રએ ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ વાહનો ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરી છે તે મુજબ છેલ્લા એકથી દોઢ મહિનામાં સમયગાળામાં આ વર્ષે ૧૨ હજારથી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં છે. ડિટેઇન થયેલા વાહનોનો દંડ માલિકોએ હવે આરટીઓ ખાતે જમા કરાવવો પડશે. ત્યાર બાદ પાવતી બતાવ્યા પછી જ ટ્રાફિક વિભાગ તેમનું વાહન પાછું આપશે.
અમદાવાદ શહેરમાં કુલ ૪૦ લાખ વાહનો અમદાવાદના રસ્તાઓ ઉપર ફરી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કુલ દોઢ લાખ રિક્ષાઓ છે તો ચાર લાખ કાર છે, ૨૫ લાખ ટુ વ્હિલર રસ્તા પર ફરી રહ્યાં છે. આમ, અમદાવાદમાં રસ્તા પર કુલ ૪૦ લાખ વાહનચાલકો રસ્તાનો ઉપયોગ કરે છે ત્યારે તંત્ર આ તમામ વાહનચાલકોને ડિસિપ્લિનના પાઠ ભણાવવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે માત્ર દંડ જ નહીં પણ હવે વાહનો પણ ડિટેઇન કરી દે છે - Gujarati News
વાહનચાલકોની પાસેથી ટ્રાફિક નિયમના ભંગ બદલ વસૂલાયો છે.
આ વર્ષે પણ અમે ટ્રાફિક નિયમન અને ટ્રાફિક માટેની અવેરનેસને વધારવા ખૂબ જ પ્રયત્ન કર્યા છે. ગત વર્ષે તંત્ર દ્વારા ૧૧ કરોડ દંડ નિયમોના ભંગ બદલ વસૂલાયો હતો, પરંતુ આ વર્ષે તે સંખ્યા વધીને ડબલ એટલે કે ૧૯ કરોડથી વધુ દંડ વાહનચાલકોની પાસેથી ટ્રાફિક નિયમના ભંગ બદલ વસૂલાયો છે.

ટ્રાફિક નિયમન અને અવેરનેસ અંગેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે
ટ્રાફિક વિભાગ દ્વારા હજુ પણ ટ્રાફિક નિયમન અને અવેરનેસ અંગેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તે મુજબ ઠેરઠેર ટ્રાફિક અપડેટ અને અવેરનેસ અંગેની કામગીરી નવા વર્ષમાં હાથ ધરાશે, જેની તમામ તૈયારી થઇ ચૂકી હોવાનું સૂત્રો જણાવે છે.

૩૦ લાખ જેટલા મેમો વાહનચાલકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ પકડાવાયા છે.
અમદાવાદ શેરમાં ગત વર્ષે ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમના ભંગ બદલ વાહનચાલકોને અંદાજે ૧૦ લાખ જેટલા મેમો પકડાવાયા હતા, પરંતુ આ વર્ષે તેનાથી ડબલથી પણ વધુ એટલે કે ત્રણ ગણી સંખ્યામાં કુલ ૩૦ લાખ જેટલા મેમો વાહનચાલકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ પકડાવાયા છે.

Source : Gujarati News - Vishwagujarat

No comments:
Post a Comment