Monday, 4 May 2015

ગુજરાતમાં પણ સ્વરાજ અભિયાનની શરુઆત કરાશે

આપમાંથી છુટા પડેલા યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને આનંદ કુમાર દ્વારા લોંચ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી સ્વરાજ અભિયાનના ભાગરુપે ૨૫મી મેના દિવસે ગુજરાતમાં પણ સ્વરાજ અભિયાનની શરૂઆત થઇ રહી છે. 
http://www.vishvagujarat.com/swaraj-campaign-will-start-in-gujarat/

No comments:

Post a Comment