બોલીવુડના જાણીતા અભિનેતા શાહિદ કપૂર અને નવોદિત અભિનેત્રી આલિયા ભટ્ટની જોડી જલ્દી સિલ્વર સ્ક્રીન પર જોવા મળવાની છે. આ જોડી સુપરહિટ સોંગ ‘ઈના મિના ડીકા’ ડાન્સ પર થિરકતી જોવા મળી શકે છે.
http://www.vishvagujarat.com/shahid-and-alia-dance-to-eena-meena-deeka-in-shandaar/
No comments:
Post a Comment