Friday, 1 May 2015

મોંઘવારીની માર : પેટ્રોલમાં ૩.૯૬ અને ડીઝલમાં ૨.૩૭ રૂપિયાનો વધારો

પેટ્રોલ અને ડીઝલમાં વધનારા ભાવો જાહેર થઈ ગયા છે. ગુરુવારે રાતે ૧૨ વાગ્યાથી પેટ્રોલના ભાવમાં ૩.૯૬ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૨.૩૭ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
http://www.vishvagujarat.com/petrol-3-96-and-diesel-2-37-price-increase/

No comments:

Post a Comment