Friday, 1 May 2015

જુઓ…રણબીરે કોના નામનું ટેટુ ડીઝાઈન કરાવ્યું?

બોલીવુડના લવબર્ડ્સ રણબીર કપૂર અને કેટરીના કૈફની રિલેશનશિપ હંમેશા ચર્ચામાં રહી છે. હમણાં જ રણબીરે કબુલ કર્યું કે, તે પ્યારમાં છે અને તે જવાબદારી અનુભવી રહ્યો છે. પરંતુ, હાલમાં લગ્ન કરવાની તેમની કોઈ યોજના નથી.
http://www.vishvagujarat.com/whose-name-tattooed-ranbir-designed/

No comments:

Post a Comment