૧ મેના રોજ અક્ષય કુમારની ફિલ્મ 'ગબ્બર ઈઝ બેક' રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ સંજય લીલા ભણશાલીએ કર્યું છે. 'ગબ્બર' દક્ષિણ ભારતીય ફિલ્મની હિન્દી રીમેક છે. ફિલ્મ 'ગબ્બર ઈઝ બેક'ને જાણીતા ડાયરેક્ટર કૃશ ડીરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને શ્રુતિ હસન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ જરૂર દર્શકોને ગમી શકે છે. અભિનેત્રી ચિત્રાંગદા સિંહ આ ફિલ્મના આઈટમ સોંગમાં જોવા મળશે.
No comments:
Post a Comment