રવિવારે દિલ્હીમાં ૬૨માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સિનેમા દુનિયામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી વ્યક્તિઓને એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ સમારોહમાં મશહુર અભિનેત્રી કંગના રાણાવતને ફિલ્મ ‘ક્વીન’ માટે બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી સન્માનિત કરી છે.
http://www.vishvagujarat.com/kangana-ranaut-receives-the-national-film-award/
No comments:
Post a Comment