Friday, 1 May 2015

આઈસીસી રેન્કિંગ : ભારત બીજા નંબર પર બકરાર, પાક. ટોપ ૮માંથી બહાર

ભારત આઈસીસીની એકદિવસીય ટીમ રેન્કિંગના વાર્ષિક અપડેટ પછી તે બીજા નંબર પર બકરાર છે જો કે અત્યરે બાંગ્લાદેશથી ૦-૩ની સીરીઝ ગુમાવવાના કારણે પાકિસ્તાન ટોપ આઠમાંથી બહાર થઇ ગયું છે અને તેના પર ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થવાનો ખતરો છે. ભારત ટી-૨૦ રેન્કિંગમાં પણ બીજા સ્થાન પર છે જેમાં શ્રીલંકા ૧૩૫ પોઈન્ટ સાથે ટોપ પર છે. ભારતના ૧૨૪ પોઈન્ટ છે.
http://www.vishvagujarat.com/icc-rankings-india-second-place/

No comments:

Post a Comment